પેટીસ.
You can have પેટીસ using 12 ingredients and 6 steps. Here is how you cook it.
Ingredients of પેટીસ
- You need of ૫ બાફેલા બટાકા.
- You need of ૧/૨ વાટકી તપકીર.
- You need of ટેસ્ટ મુજબ મીઠું.
- You need of ૧ વાટકી શેકેલા દાણા નો ભુક્કો.
- Prepare of ૧/૨ વાટકી લાંબુ ટોપરાનું ખમણ.
- Prepare of ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ.
- It's of ૨ ચમચી દળેલી ખાંડ.
- It's of ૧ લીંબુનો રસ.
- Prepare of ટેસ્ટ મુજબ મીઠું.
- It's of ચપટી તીખા ની ભૂકી.
- You need of થોડી કોથમરી જીણી સમારેલી.
- It's of ચપટી તજ-લવિંગનો ભુક્કો.
પેટીસ step by step
- એક બાઉલમાં બાફેલા બટેટા લો તેની છાલ ઉતારી તેને ખમણી લો પછી તેમાં મીઠું નાખી તપકીર નાખી મિક્સ કરો ને લોટ બાંધવો.
- બીજા બાઉલમાં ટોપરાનું ખમણ દાણાનો ભુક્કો આદુ મરચા કોથમીર મીઠું ખાંડ લીંબુનો રસ તીખા ની ભૂકી તજ-લવિંગનો ભુક્કો બધો મસાલો કરી મીક્સ કરો.
- હવે બટેટા ના માવા નો લુવો કરી તેને હાથેથી થેપલી બનાવી તેમાં ટોપરાનું પુરણ ભરી ગોળ ગોળ પેટીસ વાળી લો આ રીતે બધી પેટીસ વાળી લો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મીડીયમ તાપે પેટીસ તળવી એકીસાથે નહીં નાખવી નહીતર પડ તુટી જશે તેથી એક નાખી સહેજ ચડી જાય એટલે બીજી નાખવી.
- આછા બદામી રંગ ની થાય એટલે કાઢી લેવી આ રીતે બધી પેટીસ તળવી બને ત્યાં સુધી જારાનો ઉપયોગ ના કરવો ચમચા નો ઉપયોગ કરવો.
- તો તૈયાર છે યમ્મી સ્વાદિષ્ટ પેટીસ ફરાળી વાનગી જેના વિના ફરાળ અધુરુ લાગે તેને દહીં ની ચટણી સાથે સર્વ કરો.
Komentar
Posting Komentar